રામાનંદ સાગરની પ્રપૌત્રીનો બોલ્ડ લુક ટ્રોલર્સના નિશાના પર
સાક્ષી ચોપડા જબરદસ્તી ફિગર ફ્લોન્ટ કરવા જતા ભેરવાઇ ગઇ
રામાયણ બનાવનાર રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી તેના બોલ્ડ લૂકના કારણે પણ ખુબ ચર્ચામાં રહે છે. આ બધા વચ્ચે સાક્ષી ચોપડાનું નવું ગીત રિલીઝ થયું છે. ત્યારબાદ તેને ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે. પોતાના નવા ગીતમાં સાક્ષી ચોપડા પોતાના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. જે લોકોને જરાય ગમ્યું નથી.
ટીવી શો રામાયણ બનાવનારા રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપડા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. સાક્ષી ચોપડા છાશવારે સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરે છે. જેને તેના ફેન્સ પસંદ પણ કરે છે. સાક્ષી તેના બોલ્ડ લૂકના કારણે પણ ખુબ ચર્ચામાં રહે છે. આ બધા વચ્ચે સાક્ષી ચોપડાનું નવું ગીત રિલીઝ થયું છે.સાક્ષી હાલ પોતાના એક ગીતને લઈને ચર્ચામાં છે. સાક્ષી ચોપડાના ગીતનું નામ ઘોસ્ટ્સ છે. જેને લઈને અભિનેત્રી ખુબ ટ્રોલ થઈ રહી છે. આ વાયરલ થઈ રહેલા ગીતમાં સાક્ષી એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી છે. સાક્ષી ચોપડાના આ વીડિયો પર કમેન્ટ કરતા યૂઝર્સ તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરતા જોવા મળ્યા. જો કે કેટલાક ફેન્સને સાક્ષીનો આ બોલ્ડ અંદાજ ઘણો પસંદ પડી રહ્યો છે. ફેન્સ સાક્ષી ચોપડાનો આ ડાન્સ વીડિયો ખુબ વખાણી રહ્યા છે.
સાક્ષી ચોપડાના આ વીડિયોને જોઈને લોકો ભડકી ગયા છે. સાક્ષી ચોપડાના આ વીડિયો પર એક યૂઝરે કમેન્ટ કરતા લખ્યું કે શરમ આવવી જોઈએ. આ ઉપરાંત સાક્ષી ચોપડાને લોકો યોગ્ય રીતે ડ્રેસ પહેરવાની પણ સલાહ આપતા જોવા મળ્યા. કેટલાક યૂઝર્સે લખ્યું કે ડાન્સ કરતી વખતે જબરદસ્તીથી ફિગર ફ્લોન્ટ કરવું જરૂરી નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application2.53 લાખનો ચેક રિટર્નના કેસમાં કણજાના પેસ્ટીસાઈડ વેપારી નિર્દોષ
June 07, 2025 02:27 PMફ્લાવર બેડનો મુદ્દો ઉકેલવા સીએમ સમક્ષ કોરપોરેટરોએ માગણી મૂકી
June 07, 2025 02:24 PMપેટા કોન્ટ્રાક્ટરના 1.40 કરોડના ચેક રિટર્નના કેસમાં કોન્ટ્રાક્ટરનો છુટકારો
June 07, 2025 02:22 PMમાણસોની જેમ પાલતું કૂતરાઓ પણ સપના જુએ છેઃ વૈજ્ઞાનિકો, જાણો સપનામાં શું જુએ છે
June 07, 2025 02:21 PMપીએમ મોદીએ કાશ્મીરને ચિનાબ બ્રિજની ભેટ આપી તો પાક. ભડકયું કહ્યું- આ મુદ્દો ભટકાવવાની વાતો છે
June 07, 2025 02:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech