રાજવી માંધાસાસિંહે પરિવાર સાથે કર્યું મતદાન, વિન્ટેજ કારમાં સવાર થઈ પહોંચ્યા હતા મતદાન મથક

  • February 21, 2021 08:52 PM 

રાજકોટના રાજવી માંધાતાસિંહે પણ પરીવાર સાથે મતદાન કર્યું હતું.  તેઓ પોતાની વિન્ટેજ કારમાં મતદાન કરવા પેલેસથી નીકળ્યા હતા. માંધાતાસિંહજી તેમના ધર્મપત્ની સાથે રાજકોટ સ્ટેટ 7 લખેલી વિન્ટેજ કારમાં મતદાન કરવા રવાના થયા હતા. તેમણે પરિવાર સાથે લોકશાહીનાં પાવન પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS