રાજકોટ રાજમોતી મીલના માલિક અને સોમાના પૂર્વ પ્રમુખને ચેક રિટર્ન કેસમાં સજા ફટકારવામાં આવી છે. આ મીલ માલિકોએ ધંધાના વિકાસ અર્થે બેંકમાંથી 21.25 કરોડની કેશ ક્રેડિટ લોન માટે મંજૂરી માંગી હતી. જો કે સમયસર આ લોનની ચૂકવણી કરવામાં આવી નહોતી. જેથી ઓવરડ્યુ રકમની ચૂકવણી કરવા બંને ભાગીદાર ભાઈઓએ તેમની કંપની તરફથી રૂપિયા 65 લાખનો ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતાં બેંક દ્વારા ભાઈઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
દાખલ કરાયેલ કેસ અદાલતમાં પહોંચતા બંને મીલ માલિક ભાઈઓ સમીર શાહ અને શ્યામ શાહને દોઢ-દોઢ વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેમજ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે, નિયત સમયમર્યાદામાં જો બેંક દ્વારા લેણાંની રકમ ચૂકવવામાં નહિ આવે તો બંને ભાઈઓની સજામાં 6-6 માસનો વધારો થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં તૂટેલી પાઇપલાઇનના સમારકામની કામગીરી થઇ
March 19, 2025 03:32 PMઅલ્તાફ છ આંગળી સહિતના બુગલેગરની ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફરી વળશે
March 19, 2025 03:31 PMઆંગણવાડી અને મધ્યાહન ભોજનના કર્મચારીઓના પ્રશ્ર્નોનો નિવેડો લાવવો અનિવાર્ય
March 19, 2025 03:31 PMપોરબંદરમાં મહાનગરપાલિકા એ ટ્રીમીંગ અને સ્ટ્રીટલાઇટ રીપેરીંગની હાથધરી કામગીરી
March 19, 2025 03:29 PMપોરબંદરમાં ‘ચકલી બચાવો’ ચિત્ર સ્પર્ધાનું આવતીકાલે યોજાશે પ્રદર્શન
March 19, 2025 03:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech