હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં જોરદાર વરસાદ નોંધાયો છે. જે મુજબ સવારના ૬ વાગ્યાથી ૨૦ કલાકમા વિંછીયામા ૯૦, કોટડા સાંગાણીમાં ૪૧, જામકંડોરણામાં ૨૨, લોધિકામા ૪૯, જેતપુર ૧૮, ધોરાજી ૧૬, જસદણમા ૨૩, ગોંડલમા ૧૪, ઉપલેટા ૭, રાજકોટમા ૧૫ અને પડધરીમા ૧મી.મી. વરસાદ કુલ ૨૯૬મી.મી વરસાદ નોંધાયો છે.
જેમાં સાંજના ૧૮ થી ૨૦ માત્ર ૨ કલાક દરમિયાનમા જ વિંછીયા ખાતે ૯૦ મીમી એટલે કે ૩.૫ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.જે છેલ્લા બે કલાકમાં રાજ્યમાં સૌથી વધુ નોંધાયેલો વરસાદ છે, તેમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech