વધુ એકની ફાળવણી જરી; નવી ફાઇલો ક્યાં રાખવી એ બાબતે અધિકારીઓને મૂંઝવણઆજકાલ પ્રતિનિધિ-રાજકોટ રાજકોટ શહેરની પ્રાંત ૧ કચેરીમાં ફાઇલો સાચવવાને લઈને ગંભીર પ્રશ્ન ઉભો યો છે. હાલમાં પ્રાપ્ત જગ્યામાં તમામ ફાઇલો સાચવવી એ શક્ય ન બની રહ્યાનું જાણવા મળી રહ્યું છે. તેમજ વધુ એક રૂમની ફાળવણી કરવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકોટ શહેરની અનેક સરકારી કચેરીઓમાં ઘણાબધા પ્રશ્નો વણઉકેલાયી સ્િિતમાં હોવાનું જાણવા મળતું રહેતું હોય છે. ત્યારે આવોજ એક અતિ ગંભીર પ્રશ્ન રાજકોટ શહેરની પ્રાંત ૧ કચેરીનો સામે આવ્યો છે. અમારા અંગત સૂત્રો અને કર્મચારીઓ વચ્ચેના આંતરિક ગણગણાટમાં જાણવા મળી રહ્યું છે કે, પ્રાંત ૧ કચેરીમાં હજારો ફાઇલો પડી છે. ખાસ કરીને રાજકોટના અશાંતધારા હેઠળની છ ી સાત હજાર ફાઇલો હાલમાં કચેરી અંતર્ગત સાચવવામાં આવી રહી છે. સરકારી નિયમ મુજબ તમામ ફાઈલોનો રેકોર્ડ લઘુત્તમ પાંચ વર્ષ માટે સાચવવાનો હોય છે. અશાંતધારા સિવાય પણ ઘણી બધી ફાઇલો લાંબા સમય સુધી સાચવવામાં આવતી હોય છે. ત્યારે હાલની સ્િિત એ છે કે આ ફાઇલોને લાંબા સમય સુધી સાચવવા અવા નવી ફાઇલો આવે તો તેને સુરક્ષિત રીતે મુકવા માટે હવે ખાલી જગ્યા ઉપલબ્ધ ની. તેી જો તે જ બિલ્ડિંગમાં અવા ત્યાં નજીકમાં કોઈ એક ખાલી રૂમની ફાળવણી કરી આપવામાં આવે તો ફાઇલોની સારી રીતે જાણવણી અને સ્ટોરેજ શક્ય બની શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂની કલેકટર કચેરી હેઠળના મહત્તમ બાંધકામ હેરિટેજ સાઇટ હેઠળ આવે છે. તેી તેમાં બાંધકામ ફેરફાર કરવો શક્ય બની શકતો ની. ત્યારે ફાઇલો સાચવવાના પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ આવે તો ત્યાંના અધિકારીઓ અને કર્મચારીઓને ઘણી રાહત મળી શકે તેમ છે.