રાજકોટ : રેલ કર્મીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, યુનિયનના લીડરે પોલીસને કહ્યું, “યુ ડફર...."

  • February 27, 2021 06:38 PM 

રાજકોટમાં છેલ્લા પાંચ દિવસથી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ રાજકોટના રેલ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે, જ્યાં કર્મચારીઓનાં પ્રમોશન સહિતના વિવિધ લાભો સમયસર મળતા નહીં હોવાનો આક્ષેપ રેલવેના કર્મીઓ દ્વારા લગાવવામાં આવ્યો છે. ત્યારે ગઈકાલે રેલવેના ડિવિઝનલ ઓપરેશન મેનેજર રાજકોટમાં આવતા તેની સામે મજદૂર સંઘના રેલ કર્મચારીઓ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતા. એ વખતે પુરુષ , RPF પોલીસે મહિલા રેલ કર્મીને ધક્કો મારતા યુનિયન લીડર ભડક્યા હતા અને આવેશમાં આવીને કહ્યું હતું કે, યુ ડફર, ધક્કો મારવાનો અધિકાર તમને કોણે આપ્યો'


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS