પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ-ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ ટ્રેનના સમયમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.
નવો સમય અને સ્ટોપેજ:
ટ્રેન નંબર 09445 રાજકોટ-ભુજ સ્પેશિયલ:
26 માર્ચ 2025થી રાજકોટથી 14.30 કલાકે ઉપડશે.
આદિપુર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 19.27/19.29 કલાકનો રહેશે.
અંજાર સ્ટેશન પર 19.36/19.38 કલાક નો રહેશે.
ભુજ 20.55 કલાકે પહોંચશે.
ટ્રેન નંબર 09446 ભુજ-રાજકોટ સ્પેશિયલ:
26 માર્ચ 2025થી ભુજથી 06.50 કલાકે ઉપડશે.
અંજાર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 07.18/07.20 કલાકનો રહેશે.
આદિપુર સ્ટેશન પર 07.29/07.31 કલાકનો રહેશે.
રાજકોટ 13.15 કલાકે પહોંચશે.
વધુ માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિક્ષણ સમિતી અને મહાપાલીકાના જનરલ બજેટને અપાઈ બહાલી
March 27, 2025 03:57 PMઉધના સ્ટેશન પર સ્થાનાંતરિત ભાવનગર ડિવિઝનની મોટાભાગની ગાડીઓ હવે સુરત સ્ટેશનથી પુન: શ થશે
March 27, 2025 03:54 PMકેન્સરની બિમારીથી ત્રસ્ત સિહોરના યુવાનનો તળાવમાં ઝંપલાવી આપઘાત
March 27, 2025 03:53 PMવિશ્ર્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર મોરારિબાપુની પ્રેરણાથી તલગાજરડા બની રહ્યું છે સૌરગ્રામ
March 27, 2025 03:52 PMપાકિસ્તાનની જેલમાં ભારતીય માચ્છીમારે કરી આત્મહત્યા
March 27, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech