જનકલ્યાણ, પંચવટી, રોયલ પાર્ક, આદર્શ સોસાયટીમાંથી નવ કેસ મળ્યા, રાજકોટમાં આજે કુલ ૩૧ કેસ

  • July 11, 2020 06:16 PM 1989 views

રાજકોટમાં આજે સવારે 22 કેસ નોંધાયા બાદ વધુ નવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આજના દિવસ દરમિયાન રાજકોટમાં કુલ ૩૧ નોંધાયા છે.


આજે રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા પછી વધુ ૯(નવ) કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. આ કેસ કયા વિસ્તારમાં છે તેની વિગત નીચે મુજબ છે..


(૧) પીયુષભાઈ નંદલાલ (૪૮/પુરૂષ)
સરનામું : વિનાયક, ૧-પંચનાથ પાર્ક, પંચવટી કોમ્યુનીટી હોલ પાછળ, અમીનમાર્ગ, રાજકોટ

(૨) સમર્થ અતુલભાઈ ચાંદ્રા (૩૧/પુરૂષ)
સરનામું : કૈલાશ, ૨-જનકલ્યાણ સોસાયટી, ટાગોર રોડ, એલ.આઈ.સી. ઓફિસ પાસે, રાજકોટ

(૩) મહમદભાઈ કાસમભાઈ હાલા (૫૨/પુરૂષ)
સરનામું : અકિલ, ૧-સદગુરૂ પાર્ક, ભગવતીપરા મેઈ રોડ, રાજકોટ

(૪) વિજયકુમાર તુલજાશંકર જોશી (૪૧/પુરૂષ)
સરનામું : વિધ્નરાજ, માલવિયાનગર, એચ. જે. દોશી હોસ્પિટલ મેઈન રોડ, રાજકોટ

(૫) મનીષાબેન ગીરીશભાઈ વાસાણી (૪૯/સ્ત્રી)
સરનામું : કવા. નં. ૮૬, હુડકો ક્વાર્ટર, કોઠારીયા રોડ, રાજકોટ

(૬) જાનકીબેન હરેશભાઈ ઓરિયા (૫૨/સ્ત્રી)
સરનામું : રાજલ, આદર્શ સોસાયટી શેરી નં. ૫, રૈયા રોડ, આમ્રપાલી ફાટક પાસે, રાજકોટ

(૭) પ્રવીણભાઈ રવજીભાઈ બોઘાણી (૪૫/પુરૂષ)
સરનામું : શ્રીજી, ગોવિંદરત્ન પાર્ક શેરી નં. ૨, બાલાજી હોલ પાસે, ૧૫૦ ફીટ રીંગ રોડ, રાજકોટ

(૮) ભાવેશભાઈ કિશોરભાઈ દોશી (૪૭/પુરૂષ)
સરનામું : સીમંધર, ૧-અમરનાથ પ્લોટ, સ્વામીનારાયણ મંદિર પાછળ, કાલાવાડ રોડ, રાજકોટ 

(૯) ભરતભાઈ માથુરદાસ ભીંડોરા (૫૦/પુરૂષ)
સરનામું : રોયલ પાર્ક ૭નો ખુણો, કાલાવાડ રોડ, રાજકોટ 

--------------------------------------

*રાજકોટ શહેરના કુલ કેસની વિગત*
કુલ કેસ : ૩૬૯
સારવાર હેઠળ : ૧૭૧

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application