રાજકોટ માર્કેટ યાર્ડમાં રાઇના પહાડ!

  • March 04, 2021 01:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે નવી રાઇ અને નવા રાયડાની પુષ્કળ આવક થઇ હતી. આવકની સામે લેવાલી પણ સારી રહેતા ખેડૂતોને સારા ભાવ ઉપજ્યા હતાં.


વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના ઇન્સ્પેકટર પ્રવિણભાઇ ભુતએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવી રાય અને રાયડા ઉપરાંત ઘઉં, ચણા વિગેરે જણસોમાં પણ આજે નોંધપાત્ર આવકો થઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS