Railways Rules: એક PNR પર એક સીટ કન્ફર્મ છે અને બીજી વેઇટિંગ છે તો...જાણો આવી સ્થિતિમાં તમારી ટિકિટ કેન્સલ થશે કે કેમ?

  • December 10, 2023 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેટલીક વખત PNR માં કેટલીક ટિકિટ કન્ફર્મ થઈ જાય છે અને કેટલીક વેઇટિંગમાં હોય છે. આવી સ્થિતિમાં શું વેઇટિંગ ટિકિટ કેન્સલ થશે કે કેમ ? અમે તમને આ સંબંધિત નિયમો વિશે જણાવી રહ્યા છીએ.




જ્યારે PNRમાં બે ટિકિટોમાંથી એક કન્ફર્મ થાય છે અને બીજી નથી ત્યારે મૂંઝવણ ઊભી થાય છે. આવી સ્થિતિમાં ઓનલાઈન ખરીદેલી અન્ય ટિકિટોનું શું થશે? અમે તમને આ સંબંધિત નિયમો વિશે માહિતી આપી રહ્યા છીએ.




- આવી સ્થિતિમાં જો એક પણ ટિકિટ કન્ફર્મ થશે તો બાકીની વેઇટિંગ ટિકિટો કેન્સલ થશે નહીં.




- જો એક પણ ટિકિટ કન્ફર્મ ન થાય તો ઓનલાઈન લીધેલી ટિકિટ આપોઆપ રદ્દ થઈ જશે.




- જો PNR પર કેટલીક ટિકિટ RAC છે અને કેટલીક વેઇટિંગમાં છે તો પણ આવી પરિસ્થિતિઓમાં મુસાફરી કરી શકાય છે.




- જો તમે રેલવે સ્ટેશન પરથી ટિકિટ ખરીદી છે, તો આવી સ્થિતિમાં તમે એક પણ ટિકિટ કન્ફર્મ કરાવ્યા વિના મુસાફરી કરી શકો છો, પરંતુ આવી સ્થિતિમાં તમને કન્ફર્મ સીટ મળી શકશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application