પોરબંદરના માધવપુર ઘેડમાં ગૌવંશને રોડ અકસ્માતથી બચાવવા માટે રેડિયમ બેલ્ટ લગાવવામાં આવ્યા હતા.
માધવપુર ઘેડ થી ગુદારી ચેકપોસ્ટ સુધી હાઇવે ઉપર રખડતા ગૌવંશના અનેકવાર રોડ અકસ્માત સર્જાતા હોય છે,ત્યારે માંગરોળ માળીયાના ધારાસભ્યના પુત્ર વિકાસભાઈ કરગટીયાના માર્ગદર્શન મુજબ રખડતા ગૌવંશને રેડિયમ બેલ્ટ લગાવામાં આવ્યા હતા.માધવપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.જી. ચુડાસમાની સાથે કાર્યકરો દ્વારા માધવપુર થી ગુંદારી ચેક પોસ્ટ સુધી હાઇવે ઉપર રખડતા ગૌવંશને રેડિયમ બેલ્ટ લગાવવામાં આવ્યા હતા.
ગૌવંશને હાઇવે પર રેડિયમ બેલ્ટ લગાવવામાં આવ્યા ને સાથો સાથ ૧૦ કિલોથી વધુ લાડવા બનાવી ને ગૌવંશને ખવડાવવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગેંગરેપના મુખ્ય આરોપીના થાવરીયા ગામે ગેરકાયદે ફાર્મ હાઉસ પર તંત્ર દ્વારા ડિમોલિશન
December 04, 2024 01:41 PMખંભાળિયામાં ગુરુવારે શ્રીનાથજીની ઝાંખી
December 04, 2024 01:38 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. 26 ડિસેમ્બરે યોજાશે
December 04, 2024 01:36 PMખંભાળિયા નજીક ગ્રામ્ય વિસ્તારમાં માનસિક અસ્વસ્થ યુવાને આપઘાત કર્યો
December 04, 2024 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech