દ્વારકામાં શનિવારે આર.ટી.ઓ કેમ્‍પ

  • March 05, 2021 12:03 AM 

ખંભાળિયા એ.આર.ટી.ઓ. દ્વારા દર મહિને તાલુકા મથકે રાખવામાં આવતા કાર્યક્રમ મુજબ દ્વારકા ખાતે સર્કીટ હાઉસ પાછળના મેદાનમાં શનીવાર તા. 6 ના રોજ કેમ્‍પ યોજાશે. આ દિવસોમાં જાહેર રજા કે કોઇ કુદરતી આપતી અથવા ચુંટણીને લગતી કામગીરી આવે તો કોઇપણ પ્રકારની જાહેર ખબર વગર કેમ્‍પ રદ કરવામાં આવશે. જેની જાણ મોટરીંગ પબ્‍લીકને થવા ખંભાળિયા એ.આર.ટી.ઓ.ની યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS