દ૨ મહિનાના છેલ્લ ા ગુવારે યોજવામાં આવતા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ દરમિયાન આજે ખેડૂતોએ પોતાના પ્રશ્નો અંગેની રાવ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી.ખેડૂતોની સમસ્યાઓ, ખાસ કરીને જમીન માપણી, જમીન રિસર્વે સહિતના પ્રશ્નો લાંબા સમયથી વણઉકલ્યા રહેતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલ વિભાગના અધિકારીઓને ખખડાવ્યા હતા.
મુખ્યમંત્રીએ લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિયત સમયમાં નિરાકરણ લાવવા તંત્રને સ્પષ્ટ્ર સૂચના આપી હતી.સરકારે થોડા સમય અગાઉ નિર્ણય કર્યેા હતો કે, જેમની જમીનો પ્રોજેકટ વગેરે માટે સંપાદિત થઇ હોય એમને સનદો આપવામાં આવશે, આ નિર્ણય અંગે જીઆર થયા પછી પણ કેટલાક કલેકટરો પોતાની રીતે અર્થઘટનો કરીને ખાતેદારોને કનડગત હોવાની રાવ કરી હતી.એક વખત સરકારે જીઆર કર્યા પછી તેના અલગ અલગ અર્થઘટન થવા જોઇએ નહીં. આ અંગે કલેકટરોને સ્પષ્ટ્ર સૂચનાઓ આપવામાં આવે.
દ૨ મહિનાના છેલ્લા ગુવારે યોજવામાં આવતા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ દરમિયાન આજે ખેડૂતોએ પોતાના પ્રશ્નો અંગેની રાવ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. ખેડૂતોની ફરિયાદ હતી કે જમીન માપણી, રિસર્વેમાં રહેલી ક્ષતિઓનીપૂર્તતાકરવામાટેવખતોવખત રજૂઆતો કરી છે એમ છતાં નિરાકરણ આવતુ નથી. આ જ રીતે કેટલાક લોકોએ તો માત્ર પોતાના વ્યકિતગત નહીં, પરંતુ સમાજના બહોળા વર્ગને ધ્યાનમાં રાખીને પણ ઉકલ્યા પ્રશ્નોની રજૂઆતો કરી હતી. આથી મુખ્યમંત્રીએ કહ્યું કે, હવે લોકોમાં જાગૃતિ વધી છે
માર્ચ–૨૦૨૫ના ચોથા ગુવારે યોજાયેલા આ રાય સ્વાગતમાં ઉપસ્થિત અરજદારોની રજૂઆતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્યાનપૂર્વક સાંભળીને તે સંદર્ભમાં સંબંધિત જિલ્લ ા તત્રં કે વિભાગે તે રજૂઆતો અંગે કરેલી કાર્યવાહીની પણ જાણકારી મુખ્યમંત્રીના જનસંપર્ક કક્ષની વિડીયો વોલ મારફતે મેળવી હતી. આ રાય સ્વાગતમાં કુલ ૧૩૧ જેટલી રજૂઆતો મળી હતી તેનું સંબંધિત અધિકારીઓ દ્રારા નિરાકરણ કુલ કરવા માટે સંબંધિતોને સૂચનાઓ અપાઈ હતી. જિલ્લ ાકક્ષાના કાર્યક્રમમાં ૧૦૮૮ રજૂઆતો યારે તાલુકા કક્ષાએ ૧૭૨૪ રજૂઆતો બ સાંભળીને તેના નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિયાળે કેબલ કામગીરી કરે નહીં હવે આ જાડી ચામડીના અધિકારીઓને આ કામગીરી મહત્વની લાગી
March 31, 2025 10:47 AMતમે પીછેહઠ કરશો તો નાટો સભ્યપદ ભૂલી જાવઃ ટ્રમ્પ ઝેલેન્સકી પર ગુસ્સે થયા
March 31, 2025 10:37 AMટ્રમ્પની 2 એપ્રિલની ટેરિફ ડેડલાઈન પહેલાં વ્હાઇટ હાઉસના અધિકારીઓ મૂંઝવણમાં
March 31, 2025 10:32 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech