રાજકોટ લોકસભા બેઠકના ભાજપ્ના ઉમેદવાર પરષોત્તમભાઈ રૂપાલા દ્વારા મોરબી જીલ્લ ાના ટંકારા તાલુકાની ત્રણ જીલ્લ ા પંચાયતો બેઠકોમાં લોક્સર્ંપકનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટંકારા જિલ્લ ા પંચાયતની સીટ નો કાર્યક્રમ હરબટીયાળી મુકામે રાખવામાં આવેલ. ઓટાળા સીટની બેઠક નો કાર્યક્રમ જબલપુર ખાતે રાખવામાં આવેલ તેમજ લજાઈ સીટની બેઠક નો કાર્યક્રમ લજાઈ ચોકડી પર રાખવામાં આવેલ.
ટંકારા જિલ્લ ા પંચાયતની સીટ હરબટીયાળીના કાર્યક્રમમાં સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા ,ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, તેમજ મોરબી એમપીએમસીના ચેરમેન ભવનભાઈ ભાગ્યા , પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, પૂર્વ પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ઇકોના વાઇસ ચેરમેન તેમજ વિધાનસભાના ઇન્ચાર્જ શ્રી મગનભાઈ વડાવ્યા તેમજ મોરબી જિલ્લ ા સંગઠનના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા જેઠાભાઇ મિયાત્રા કે.એસ અમૃતિયા, તેમજ મોરબી જિલ્લ ા પંચાયતના સભ્ય, પૂર્વ જિલ્લ ા પંચાયત પ્રમુખ કેસુભાઈ રૈયાણી, ટંકારા તાલુકા પ્રમુખ કિરીટભાઈ તેમજ સહકારી આગેવાનો તેમજ ટંકારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ તેમજ સરપંચશઓ તેમજ બહોળી સંખ્યામાં આજુબાજુ વિસ્તારના ગ્રામજનો , ભાજપ્ના કાર્યકતર્ઓિ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે પરષોત્તમભાઈ રૂપાલાએ ટંકારા ખાતે દર્શનાર્થેરામાપીર ની જગ્યા ખાતે રામધૂન ની મુલાકાત લીધી હતી તેમાં આશરે 1000 થી 1200 રામ ભક્તો સાથે રામધૂન ગાવાનો અવસર પ્રાપ્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ - ૨૦૨૫ની ઉજવણી કરાઈ
April 24, 2025 05:08 PMનયારા એનર્જી ફરીથી લાવે છે મહા બચત ઉત્સવ
April 24, 2025 05:03 PMપીએમ મોદીએ લીધેલા એક્શનથી પાકિસ્તાન ગુસ્સે, ભારતીય એરલાઇન્સ માટે એરસ્પેસ બંધ કર્યું
April 24, 2025 04:54 PMસોનું ઘટીને રૂા.૯૯,૧૦૦: અખાત્રીજના મુહર્ત માટે ગ્રાહકોની ભાવ ઘટાડા પર મીટ
April 24, 2025 03:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech