ખંભાળિયામાં જાહેરનામા ભંગ સબબ તેર સામે કાર્યવાહી

  • June 07, 2021 11:01 AM 

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં નવનીત રાણાભાઈ જોડ, ઘેલુ ઉર્ફે નુંઘા અરશી ચાવડા સામે, સલાયામાં અજીજ હસન સુંભણીયા સામે, ભાણવડમાં વિજય જીવાભાઈ ગોઢાણીયા, મોસિન હુશેન ભટ્ટી, સદ્દામ ઉમર ઘુઘા અને યુનુસ અલ્લારખા શેઢા, કલ્યાણપુરમાં કિશોર મોહનભાઈ રાઠોડ, મુળજી નાથાભાઈ ડાભી અને ભીખુ જીવાભાઈ કોડીયાતર સામે, દ્વારકામાં સાહીમ અલ્તાફ ચના અને કેશવ વરસ પરમાર સામે અને મીઠાપુરમાં હરીશ પાલાભાઈ વિંજોડા સામે સ્થાનિક પોલીસ મથકમાં જાહેરનામા ભંગની કલમ 188 મુજબ શનિવારે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS