પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જિલ્લામાં હયિારબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને આગામી ૧૫ ઓકટોબર સુધી જાહેરનામાંનો અમલ કરવાનો રહેશે તથા જાહેરનામાનો ઉલંઘન કરનાર વિદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવા આદેશ કરાયો છે.
પોરબંદર જિલ્લામાં લોકોની સલામતી જળવાઈ રહે અને તહેવારની ઉજવણી દરમ્યાન કોઈ અસામાજિક તત્ત્વો ધ્વારા ગુનાહિત કૃત્યમાં હયિારો, ચપ્પુ, છરી, લાઠી, ઠંડા, પાઈપ, સળિયા જેવા સાધનોનો ઉપયોગ ન ાય અને પોલીસની કામગીરીમાં મદદપ ાય તે હેતુી અને પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ જળવાઈ રહે તે માટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૭(૧) અન્વયે હયિાર બંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. પોરબંદર જિલ્લામાં સુલેહ શાંતિ જળવાઈ રહે તેમજ કોઈ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્રસિંહ એમ. રાયજાદાએ પોરબંદર જિલ્લા પોલીસ વિસ્તારમાં આગામી તા.૧૫ ઓકટોબર સુધી જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. શો, તલવાર, ભાલા, બંદુક, ખંજર તા સામાન્ય રીતે રામપુરી બનાવટ વાળા કોઈ પણ જાતના છરી સહિતના હયિાર સો ન રાખવા અવા તેવી કોઈ બીજી ચીજ લઈ જવી નહિ. કોઈપણ સ્ફોટક પર્દાો લઈ જવા નહિ. પથ્રો અવા બીજા શો અવા તે શો ફેકવાી અવા નાખવાના યંત્રો અવા સાધનો લઈ જવા નહી, એકઠા કરવા નહી, તા તૈયાર કરવા નહી. કોઈ સરઘસમાં જલતી અવા પેટાવેલી મશાલ લઈ જવી નહિ. વ્યકિતઓ અવા આકૃતિઓ અવા પૂતળાં દેખાડવા કે સળગાવવા નહી. જે છટાદાર ભાષણ આપવાી, ચાળા પાડવાી અવા નકલ કરવાી તા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અવા બીજા કોઈ પર્દા અવા વસ્તુ તૈયાર કરવાી, દેખાડવાી, તેનો ફેલાવો કર્યા ી આવા અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુચિ, નીતિનો ભંગ તો હોય, જેનાી રાજયની સલામતી જોખમાતી હોય, જેને પરિણામે રાજય ઉલી પડવાની સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની, તે ચાળા વગેરે કરવાની અવા તે ચિત્રો, નિશાનીઓ વગેરે તૈયાર કરવાની, દેખાડવાની અને તેનો ફેલાવો કરવો નહિ. સરકારી નોકરીમાં કામ કરતી કોઈ વ્યકિત કે જેના ઉપરી અધિકારીએ ફરમાવ્યું હોય અવા કોઈ હયિાર લઈ જવાનું તેની ફરજમાં હોય તેવી વ્યક્તિઓને હયિાર લઈ જવાની, પોતાની ખેતીમાં ઓજારો લઈ જવામાં હાડમારી ન ાય અને રોજિંદા કામમાં ઉપયોગ કરી શકે તેવા આશયી પોતાની ખેતીકામ માટે ખેતીના ઓજારો લઈ જતા હોય તેવા ખેડૂતોને ખેતીના ઓજારો લઈ જનારને આ શરતો લાગુ પડશે નહીં. આ જાહેરનામાના ભંગ કરનાર ઈસમો વિધ્ધ પગલા લેવા આવશે. જાહેરનામાનો ભંગ કરનાર ભંગ કરનાર વ્યક્તિને એક વર્ષની કેદ અવા ા.૫૦૦૦/- પાંચ હજાર સુધીના દંડ સહિતની બન્ને શિક્ષાને પાત્ર ઠરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોબાઇલ ટાવર્સનો કરોડોનો વેરો બાકી; જપ્તી નોટિસ
November 22, 2024 03:20 PMપશ્મિ શોલ જેવી મોંઘી વૂલન શાલને આ રીતે કરો વોશ, હંમેશા દેખાશે ચમકદાર
November 22, 2024 03:19 PMમવડીમાં વેલરી શો રૂમ અને ટેઇલર શોપ સહિત ત્રણ ગેરકાયદેસર બાંધકામ સીલ
November 22, 2024 03:19 PMAAPનો નવો નારો, કેજરીવાલે કહ્યું- BJP આવશે તો વીજળી-પાણીના બિલ ચૂકવવા પડશે
November 22, 2024 03:14 PMશેરબજારમાં ફરી તેજી: સેન્સેકસ ૧૯૯૦ પોઈન્ટ અપ
November 22, 2024 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech