દ્વારકા જિલ્લામાં કોરોના જાહેરનામાના ભંગ બદલ વીસ સામે કાર્યવાહી

  • May 03, 2021 08:00 PM 

કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરવા બદલ શનિવારે ખંભાળિયામાં રાણા ગોવાભાઇ અસવાર, કાના હમીરભાઇ ભેંદરડા, રાહુલ જીવનભાઈ રૂડાચ, વાલા સામતભાઈ બારોત્રી, અને અજય દુલાભાઈ સંધીયા સામે, વાડીનારમાં હારુન જુસબ રાજા અને અમદ જુનસ મોડા સામે, ભાણવડમાં મુકેશ ભીખુભાઈ પરમાર, મામદ રફીક લાખા અને જયેશ કારાભાઈ ચૌહાણ સામે, દ્વારકામાં દિપક મુરુભાઈ હોરીયા, સુરેશ બટુક રાઠોડ, દેવા હમીર રોસિયા, કારુ રણમલ અસવાર અને રફીક જુનસ સોઢા સામે, ઓખામાં હિતેશ લખમણભાઇ જેઠવા તેમજ કલ્યાણપુરમાં રમેશ ચનાભાઇ જાદવ, જમન માધાભાઈ નકુમ, સંજય માધાભાઈ ડાભી અને જેન્તીભાઈ કેશુભાઈ રાઠોડ સામે સ્થાનિક પોલીસે કલમ 188 મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS