દ્વારકામાં જોધાભા માણેક ચોક પાસે આવેલી હોટલ કૈલાશ હાઉસના મેનેજર ભરતભાઈ રામજીભાઈ નાગેશ (ઉ.વ. ૨૨) એ તેમની હોટલમાં આવતા ગ્રાહકોની નોંધ પથિક સોફ્ટવેરમાં ન કરતા આ અંગે દ્વારકા પોલીસ મથકમાં જાહેરમાં ભંગની કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
ભાણવડમાં વેલનાથ ચાઈનીઝ પંજાબી નામની દુકાનના સંચાલક જયેશ મનજીભાઈ ગુજરાતીએ પોતાની રેસ્ટોરન્ટમાં સીસીટીવી કેમેરા ન લગાડતા આ અંગે સ્થાનિક પોલીસે કલમ ૧૮૮ મુજબ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech