પોરબંદરની ભાવસિહજી હોસ્પિટલને ૧૦૮ તરફથી આઇ.સી.યુ. ઓન વ્હીલ્સ આપવા માં આવી છે જેમાં તેમનો ઉપયોગ દર્દી ને સીફ્ટ કરવા તેમજ વી.આઇ.પી. ડયૂટી માં લેવા માં આવશે તેનું ઉદઘાટન સી.ડી.એમ.ઓ. ડો. એ.વી. તિવારી દ્વારા કરવામાં આવ્યુ હતું જેમાં ૧૦૮ ના ઇ.એમ. ઇ. તરીકે ફરજ બજાવતા હોસ્પિટલના નિવાસી તબીબી અધિકારી ડો.વિપુલ મોઢા આસિસ્ટન્ટ હોસ્પિટલ ગિરિરાજ મહેતા ભારત ગૌસ્વામી તેમજ ફાયર ઓફિસર યશ મોઢા હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ 6 લક્ષણો પરથી જાણી શકાશે કે તમારામાં કેલ્શિયમની ઉણપ છે કે નહી?
April 02, 2025 03:47 PMવારંવારની સૂચના અવગણી નડતરપ વાહનો અંગે તંત્રની કાર્યવાહી
April 02, 2025 03:29 PMહસ્તગીરીના ડુંગરની આગ પર કાબુ મેળવવા ફાયર અને વનવિભાગ અસફળ
April 02, 2025 03:29 PMવટામણ-ભાવનગર માર્ગ પર કાર પલ્ટી જતાં કલ્યાણપુરના મહિલાનું મોત
April 02, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech