સોમના પ્રભાસ પાટણમાં સોમના મંદિરની સાનિધ્યમાં આવેલ સમુદ્ર દર્શન વોકવે નિહાળવા અગર જવા સોમના ટ્રસ્ટ તરફી જે ટિકિટ ચાર્જ લેવામાં આવે છે તે બંધ કરવા માંગણી મુકાય છે સમુદ્રએ ભગવાનની ભેટ છે તદ્ ઉપરાંત સમુદ્ર દર્શન સન હિન્દુ ધર્મ શાોમાં પવિત્ર મનાયું છે તેમાં કોઈ ફી ન હોવી જોઈએ ભલે દરિયાઈ સલામતીના નિયમ પાળવા જરૂરી છે પંરતુ ટીકીટ લેવી અયોગ્ય પ્રભાસ પાટણના એડવોકેટ કમલેશ બામણીયાએ સોમના ટ્રસ્ટના જનરલ મેનેજરને એક પત્ર પાઠવી અરજી આપેલ છે કે વિશ્વ પ્રસિદ્ધ સોમના મહાદેવ મંદિરની બાજુની દરિયાઈ ચોપાટી માં વેરાવળ તાલુકાની સનિક પબ્લિક રજાના દિવસો અને તહેવારોમાં પોતાના મોકળાશ સમયમાં મજા માણવા આવે છે જેની એન્ટ્રી ફી સોમના ટ્રસ્ટ તરફી રૂપિયા પાંચ સમુદ્ર વોક્વેમાં જવા માટે લેવાય છે. જેી સનિક લોકો દરિયો કે ઢળતા સુર્ય સમયે સનસેટ દ્રશ્ય જોવા જવા સંકોચાય છે માટે સનિક વેરાવળ પાટણ વિસ્તારના લોકોને ટિકિટ માંી સંપૂર્ણ મુક્તિ આપવા અરજ છે આ અરજીની નકલ તેણે સોમના ટ્રસ્ટ ચેરમેન નરેન્દ્ર મોદી ગૃહ મંત્રી ટ્રસ્ટી અમિત શાહ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જિલ્લ ા કલેકટર ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ સાંસદ રાજેશ ચુડાસમાને પણ જાણ અને અમલ કરાવવા મોકલેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application17 મે ની પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન રદ
May 16, 2025 12:24 PMલાલપુરના નાંદુરી સીમમાં ખેડુત વૃઘ્ધનું ઢીમ ઢાળી દીધુ
May 16, 2025 12:18 PMસિકકામાં શ્રમિક યુવાનને ધોકા-ઢીકાપાટુ વડે માર માર્યો
May 16, 2025 12:16 PMઅપહરણના કેસમાં ભોગ બનનાર તથા આરોપીને રાજસ્થાનથી શોધી કાઢતી જામનગર પોલીસ
May 16, 2025 12:13 PMરંગમતી નદીને ફરી રાજાશાહી કાળમાં લઇ જવાનો માસ્ટર પ્લાન
May 16, 2025 12:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech