આહિરાણી મહારાસની આમંત્રણ પત્રીકા બાલા હનુમાનજીને અર્પણ

  • December 19, 2023 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા ખાતે આગામી શનિ-રવિ આહિરાણી મહારાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, આ આયોજનની આમંત્રણ પત્રિકા વિશ્ર્વ વિખ્યાત બાલા હનુમાન મંદિરે રામલલ્લાને અર્પણ કરવામાં આવી હતી, આ સમયે બાલા હનુમાન મંદિરના પ્રમુખ જીતુભાઇ લાલે આમંત્રણ સ્વીકાર્યું હતું, આહિરાણીઓ પારંપારિક પોષાક સાથે બાલા હનુમાનના પરિસરમાં રાસની રમઝટ બોલાવી હતી, દ્વારકા ખાતે યોજાનારા મહારાસમાં સમગ્ર રાજ્યમાંથી આહીરો ઉપસ્થિત રહેશે, આ મહારાસની સાથોસાથ અનેકવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, આયોજકો દ્વારા તમામ કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application