જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં મેડિકલ પરીક્ષા માટે શૈક્ષણિક વર્ષ 2021-22 નું પ્રારંભિક કોલલિસ્ટ

  • April 05, 2021 07:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૈનિક સ્કૂલ બાલાચડીમાં પ્રવેશ માટે ફેબ્રુઆરી 2021માં યોજાયેલ અખિલ ભારતીય સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા 2021ની પ્રારંભિક કૉલ સૂચિ જે તે સૈનિક સ્કૂલ બાલાચડીની વેબસાઈટ www.ssbalachadi.org પર પ્રકાશિત કરવામાં આવી છે.

આ પ્રારંભિક કૉલ સૂચિ વર્ગ-જાતિ પ્રમાણે જે તે શ્રેણીના ઉમેદવારોના ક્રમિક રોલ નંબર પ્રમાણે છે. દરેક ખાલી જગ્યા દિઠ ત્રણ ગણા ઉમેદવારોને મેડિકલ પરીક્ષાથી પસાર થવું જરૂરી છે. વધારે જાણકારી માટે સૈનિક સ્કૂલ બાલાચડીની વેબસાઈટ જુઓ.

અંતિમ મેરિટ લિસ્ટ મે-2021 (આશરે), સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવેલ ઉમેદવારોની મેડિકલ પરીક્ષા પૂર્ણ થયા પછી પ્રકાશિત કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS