શહેરના આજી જીઆઈડીસી નજીક અમુલ સર્કલ પાસે ગત સાંજે વિચિત્ર ઘટના બની હતી. પત્ની સાથે ખંભે લાકડી સાથેનું દાતરડુ લઇને પત્ની સાથે પગપાળા જઈ રહ્યા હતા ત્યારે બાજુમાંથી પસાર થતી માલસામાનની હેરફેર કરતી રીક્ષામાં દાતરડાની લાકડી ફસાઈ જવાથી ખેંચાઈ હતી અને પ્રૌઢનું તેના જ દાતરતડાથી ગળું કપાઈ જતા ઘટના સ્થળે કણ મોત નીપયું હતું. બનાવના પગલે માણસોના ટોળા ભેગા થઇ હતા પોલીસ દોડી આવી હતી અને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ ખસેડો હતો.
પ્રા વિગત મુજબ આજીડેમ ચોકડી નજીક યુવરાજનગરમાં અને મજૂરી કામ કરતા સંગ્રામ(સાગર)ભાઈ વેરસીભાઈ સાડમિયા (ઉ.વ.૫૧) ના પ્રોૈઢ સાંજે તેમના પત્નિ સાથે પગપાળા આજી જીઆઈડીસી વિસ્તારના અમુલ સર્કલ પાસેથી જઈ રહ્યા હતા ત્યારે બાજુમાંથી પસાર થતી પીકઅપ રિક્ષામાં સંગ્રામભાઈએ ખંભે રાખેલું દાતરડું રિક્ષામાં ફસાઇને ખેંચાતા ગળું કપાઈ ગયું હતું. અને લોહીની છોડો ઉડતા લોહીલુહાણ થતા ત્યાંજ મોત નીપયું હતું.
મૃતક સંગ્રામભાઈ અને તેની પત્નિ બકરાનો ચારો લેવા માટે આજીડેમ વિસ્તાર તરફ ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે આ કણ બનાવ બન્યો હતો. આકસ્મિક બનાવના પગલે રિક્ષા ચાલક રિક્ષા મૂકી નાશી જતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખૂંખાર નક્સલીઓથી બચાવનાર કે-9 રોલો ડોગ શહીદ: ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરાયા
May 16, 2025 04:07 PMભારતમાંથી યુએસમાં આઈફોન બનાવવાની કિંમત 1000 ડોલરથી વધીને 3,000 ડોલર થઈ શકે
May 16, 2025 03:47 PMતેલંગાણા મંદિરમાં મિસ વર્લ્ડ સ્પર્ધકોના પગ ધોતી મહિલાઓનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ
May 16, 2025 03:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech