પોરબંદરના ધ્યેય અમલાણીએ રનર્સઅપ મોડેલનો ખિતાબ કર્યો પ્રાપ્ત

  • May 26, 2025 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં યોજાયેલ ગ્લેમર ઓફ ગુજરાત દ્વારા ફેશન શોનું આયોજન થયેલુ હતુ. જેમાં અલગ અલગ કેટેગરીમાં મોડેલીંગ કરવાનું હતુ. જેમાં પોરબંદર લોહાણા સમાજના બીઝનેશમેન ઉદીત અમલાણી તથા શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા પ્રોફેસર વિધિ અમલાણીના પુત્ર ધ્યેય અમલાણીએ રનરઅપ મોડેલ ૨૦૨૫નો ખિતાબ હાંસિલ કરી  જ્ઞાતિ અને કુટુંબનું નામ રોશન કરતા લોહાણા સમાજે ભવિષ્યમાં આવી સિધ્ધિ હાંસિલ કરે તેવી શુભકામના પાઠવવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application