જિલ્લા પંચાયતની એક તથા તાલુકા પંચાયતની ત્રણ બેઠક બિનહરીફ જુનાગઢ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ જૂનાગઢ જિલ્લા પંચાયતની ૩૦ બેઠક મા એક બેઠક બિનહરીફ જાહેર થતાં ૨૯ બેઠક માટે હવે ૯૨ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. જુનાગઢ ૯ તાલુકા પંચાયતની બેઠક માટે ૪૪૩ ઉમેદવારો મેદાનમાં છે. જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ૧૮૭ બેઠક માટે ૫૩૫ ઉમેદવારો વચ્ચે રસાકસીનો જંગ જામશે અગાઉ ત્રણ બેઠક બિનહરીફ થવા પામી હતી જેમાં વંથલી તાલુકા પંચાયતની ધંધુસર જુનાગઢ તાલુકા પંચાયતની ભલગામ અને જિલ્લા પંચાયતની બીલખા બેઠક બિનહરીફ થઇ હતી.
જૂનાગઢની ૨૯ જિલ્લા પંચાયતની બેઠક પર ૯૨ ઉમેદવારો જ્યારે ૯ તાલુકા પંચાયતની ૧૫૮ બેઠક માટે ૪૪૩ ઉમેદવારો વચ્ચે એડીચોટીના પ્રચારનો જોર માટે આજે કતલની રાત જો કે અત્રે ઉલ્લેખનીય છે કે ગત વખતે જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની બેઠકમાં કોંગ્રેસ સર્વોપરી હોય ભાજપ જીત માટે એડીચોટીનું પ્રચાર કર્યો હતો આ ઉપરાંત આ વખતે ની બેઠકમાં પરિવર્તન થશે કે પુનરાવર્તન તે તો આવતીકાલે યોજાનાર મતદાન પર જ નિર્ભર હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationકોરોના સંક્રમણ વધતાં 108 ઇમરજન્સી સર્વિસમાં એક મિનિટમાં 18 કોલ આવી રહ્યાં છે
April 20, 2021 10:18 AMઅમદાવાદ-મુંબઇ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જાપાનના તજજ્ઞો ટ્રેઇનિંગ આપશે
April 20, 2021 10:15 AMમોંઘા પડ્યા પિઝા : ડોમિનેઝ પિઝામાં સાઈબર એટેક : 10 લાખ કસ્ટમરના ક્રેડિટ કાર્ડની ડિટેલ ચોરાઈ
April 20, 2021 09:59 AMકચ્છમાં કોરોના કેર વચ્ચે વહીવટી તંત્ર ઘૂંટણિયે
April 20, 2021 09:39 AM