જૂનાગઢ હોટલમાં દા‚ પીવાની ના પાડતા પોલીસમેનની ધમાલ

  • July 26, 2024 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં રેસ્ટોરન્ટમાં ગાળો બોલવાની ના પાડતા જાની મારી નાખવાની ધમકી આપ્યા મામલે પોલીસ દ્વારા તપાસ શ‚ કરાઈ હતી. 
બી ડિવિઝનમાંી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં ચિતાખાના ચોક પાસે સાબરીન રેસ્ટોરન્ટમાં ગયેલ યુવક દ્વારા હોટલના કર્મચારીને ગાળો ભાંડી હતી, જેી યુવકને ગાળો બોલવાની ના પાડવા ગયેલ હોટલના સંચાલક સોયબભાઈ વડગામાને પણ યુવકે ગાળો ભાંડી ફરિયાદ કરીશ તો જાની મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેી સમગ્ર મામલે હોટલના સંચાલક દ્વારા વાદળી ટીશર્ટ પહેરેલ અજાણ્યા યુવક સામે જાની મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. 


સમગ્ર મામલે હોટલના સંચાલક સો માાકૂટ કરનાર અન્ય જિલ્લ ાનો પોલીસ કોન્સ્ટેબલ હોવાનું અને નામાંકિત બુટલેગરના જાપતામાં જૂનાગઢ આવેલ હોવાનું અને હોટલમાં જ દારૂ પીતા હોવાનું સીસીટીવી કેમેરામાં પણ કેદ યો હોય સમગ્ર મામલો રેન્જ આઇ.જી સુધી પહોંચ્યો છે. જોકે સમગ્ર મામલે બી ડિવિઝનના પીએસઆઇ સાંગાણીના જણાવ્યા મુજબ હાલ તો અજાણ્યા વાદળી કલરના ટીશર્ટ પહેરેલ યુવક સામે ફરિયાદ નોંધાઈ છે.માાકૂટ કરનાર ઈસમ પોલીસ કર્મી છે કે કેમ તે સમગ્ર મામલે  બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા હોટલના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હા ધરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application