જામનગર શહેરમાં ગઇકાલે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી ખાસ કરીને લાલબંગલા સર્કલથી તુલશી હોટલ તરફના વનવેનો ભંગ કરનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતા દોડધામ મચી હતી, સીટી-બી પીઆઇ પી.પી. ઝા, પીએસઆઇ ઝેડ. એમ. મલેક તથા સ્ટાફ દ્વારા લાલબંગલા સર્કલથી તુલશી હોટલ તરફના માર્ગ પર નીકળનારા ચાલકોને ચેક કરવામાં આવ્યા હતા અને આ કાર્યવાહીમાં અનેક વાહનચાલકો ટ્રાફિક નિયમનો ભંગ કરતા તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech