જેતપુરમાં જુનાપીપળા રોડ પર ચાણકય સ્કૂલ પાસેના વિસ્તાર નજીક એક પ્રેમીયુગલ જાહેરમાં અંગતપણો માણવા લાગતા અહીં રહેતા લેતાવાસીઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. જેથી આ અંગે તેમણે પોલીસને જાણ કરી હતી બાદમાં પોલીસે બંને જાહેરમાં લાજશરમ મૂકી વર્તન કર્યા અંગે ગુનો નથી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, જેતપુર સિટી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન અહીંના જુના પાંચ પીપળા રોડ પર ચાણકય સ્કૂલ પાસે ધ પેલેસ એપાર્ટમેન્ટ નજીક જાહેરમાં એક યુગલ બાઇક પર અંગતપળો માણી રહ્યું હોય જેથી અહીં વિસ્તારમાં રહેતા લેતાવાસીઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા અને તેમણે પોલીસને જાણ કરી હતી.
આજ સમયે પેટ્રોલિંગમાં નીકળેલી પીસીઆર તુરતં વિસ્તારવાસીઓને પૂછતા તેણે આ વાત જણાવી હતી. બાદમાં પોલીસે પ્રેમલાપ કરી રહેલા આ યુગલની પૂછતાછ કરતા તેના નામ અક્રમ અકબરભાઈ વિઘાણી (ઉ.વ ૩૦ રહે. રબારીવાસ અશ્વિન ચોક ઉપલેટા) યારે તેની પ્રેમિકા જેતપુરમાં રહેતી હોવાનું અને પરિણીત હોવાનું માલુમ પડું હતું. પોલીસે બંનેને સામે ગુજરાત પોલીસ અધિનિયમ ની કલમ ૧૧૦, ૧૧૭ મુજબ ગુનો નોંધી બંનેને નોટિસ આપી જરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમસાલાની સિઝન શરૂ: રાજકોટ યાર્ડ મરચાની ભારીથી છલકાયું
March 04, 2025 12:04 PMતમે Mentally કેટલા Strong છો? આ 7 લક્ષણ પરથી જાણો તમે માનસિક રીતે કેટલા મજબૂત છો?
March 04, 2025 12:02 PMઅક્ષય કુમારની ભાણેજ સિમર ભાટિયાએ લુટી મહેફિલ
March 04, 2025 11:54 AMબ્રેકઅપની ચર્ચા વચ્ચે શ્રદ્ધા કપૂરે રાહુલ મોદી સાથે જ બર્થડે સેલીબ્રેટ કર્યો
March 04, 2025 11:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech