જામનગરના જાગૃતીનગર વિસ્તારમાં ૩ સ્થળે પોલીસે દેશી દારૂ અંગે દરોડા પાડયા હતા, જયારે પીપળી ચારણનેશમાં દારૂ અંગે દરોડો પાડી મુદામાલ કબ્જે કરાયો હતો.
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ જાગૃતીનગરમાં રહેતી વર્ષાબેન લક્ષમણ કોળીને ત્યાથી ૪ લીટર દેશી દારૂ , ૪૦ લીટર આથો, ભઠ્ઠીના સાધનો તથા શોભનાબેન કાના માલપરાને ત્યાથી ૫ લીટર દા, ૪૦ લીટર આથો, ચાલુ ભઠ્ઠીના સાધનો તેમજ માયાબેન પવન વઢીયારને ત્યાથી ૫ લીટર દારૂ , ૬૦ લીટર આથો, ભઠ્ઠીના સાધનો કબ્જે કર્યા હતા.
આ ઉપરાંત લાલપુરના પીપળી ચારણનેશમાં રહેતા આલા પબા ગુજરીયાના મકાને પોલીસે દરોડો પાડીને ૧૦ લીટર દેશી દારૂ , ૧૦ લીટર આથો, દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો મળી કુલ ૨૭૭૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ફિલ્મી હોળી ધમાકા બનશે યાદગાર આયોજન
March 12, 2025 05:15 PMટ્રેન હાઈજેક: પાકિસ્તાને 200 તાબૂત બલોચ મોકલ્યા
March 12, 2025 04:46 PMસેવા, સુરક્ષા અને સલામતીનો પર્યાય એટલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ
March 12, 2025 04:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech