ચેલા ગામમાં ત્રણ જુગારણ સહિત પાંચ પકડાયા બાતમી આધારે પોલીસનો દરોડો

  • August 21, 2021 11:12 AM 

૧૦ હજારની મતા મળી આવી

જામનગર નજીક ચેલા ગામમાં જો પાસેની ગલીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી ત્રણ મહિલા સહિત પાંચની રોકડ સાથે અટકાયત કરવામાં આવી હતી.

જામનગરના ચેલા ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની હકીકતને આધારે પંચકોશી બી દ્વારા દરોડો પાડીને ગંજી પત્તા વડે જુગાર રમતા પહેલા ગામના હર્ષિલ સિંહ મહેન્દ્રસિંહ ભટ્ટી, જામનગરના કૃષ્ણ નગર શેરી નંબર છ માં રહેતો ભાવેશ કલ્યાણજી પરમાર, ચેલા ગામની અંકિતાબા ભરતસિંહ રાઠોડ, જયાબા ભરત સિંહ રાઠોડ અને ખોડીયાર કોલોનીમાં રહેતી સોનલબેન અશ્વિન મકવાણા ને રોકડ રૂપિયા 10 340 તથા ગંજીપતા સાથે અટકાયત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS