ઇદ-ઉલ-અઝહા નિમીત્તે પોલીસ તંત્ર દ્વારા શહેરમાં ફુટ પેટ્રોલીંગ

  • June 06, 2025 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા કાલે તા.૭ ને શનિવારે ઇદ-ઉલ-અઝહા તહેવારની કોમી એક્તા અને ભાઈચારાના એખલાસના માહોલમાં સુલેહ શાંતિથી આ તહેવાર ઉજવાય અને કાયદો વયવસ્થા જળવાઇ રહે તે સંદર્ભે ગુરૂવારે સાંજે ભાવનગર જીલ્લા પોલીસ વડા ડો. હર્ષદ પટેલ, સીટી ડી.વાય.એસ.પી. ડામોર તથા તમામ ડીવીઝનના પી.આઈ અને એસ.ઓ.જી., એલ.સી.બી. સહિતના પોલીસ કાફલા સાથે તેમજ ભાવનગર શહેરના મુસ્લીમ આગેવાનોને સાથે રાખી ભાવનગર શહેરના મુખ્ય મુસ્લીમ વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવેલ અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની ખાસ સમીક્ષા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application