કોરોના જાહેરનામાનો ભંગ કરતા તેર શખસો સામે પોલીસ કાર્યવાહી

  • June 01, 2021 10:58 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના અંગેના કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ખંભાળિયામાં અજય દુલાભાઈ સંધીયા, દ્વારકામાં રાજા ભારાભાઈ ખટાણા અને ગગાભા પ્રાગજીભા માણેક સામે, કલ્યાણપુરમાં દેવશી ધનાભાઈ ગોજીયા, પ્રવીણ કારુભાઈ ડાભી અને મુકેશ પરબત કણજારીયા સામે, ઓખામાં અફઝલરજા આદમ જાડેજા, ગુલામ યાસીન જુસબ અને હુસેન હાસમ જડીયા સામે, ભાણવડમાં મામદ આમદ હિંગોરા અને રાજેશ બાવાનજીભાઈ મારુ સામે જ્યારે કલ્યાણપુરમાં નિલેશ કેશુભાઈ ગામી અને કિશુ કરશનભાઇ જાદવ સામે સ્થાનિક પોલીસ પોલીસે કલમ 188 મુજબ કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS