અમેરિકન અલાસ્કા એરલાઈન્સની ફ્લાઈટ જ્યારે ટેકઓફ કરી રહી હતી ત્યારે તેની બારીનો એક ભાગ આકાશમાં તૂટીને હવામાં ઉડી ગયો હતો. આ પછી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને ત્યારબાદ પ્લેનનું અમેરિકાના ઓરેગોનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
સમગ્ર ઘટના વિષે એરલાઈન્સે જણાવ્યું હતું કે " પોર્ટલેન્ડ, ઓરેગોનથી ઓન્ટારિયો, કેલિફોર્નિયા જતી અલાસ્કા એરલાઈન્સ ફ્લાઈટ 1282 પર ટેકઓફ થયાના થોડા સમય બાદ એક ઘટના બની હતી તેની બારીનો એક ભાગ આકાશમાં તૂટીને હવામાં ઉડી ગયો હતો. આ દરમિયાન કોઈને ઈજા થઈ છે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. જ્યારે અકસ્માત થયો ત્યારે વિમાનમાં 174 મુસાફરો અને છ ક્રૂ મેમ્બર સવાર હતા. એરલાઈન્સે કહ્યું કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. પ્લેન 174 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સાથે પોર્ટલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું.
?#BREAKING: Alaska Airlines Forced to Make an Emergency Landing After Large Aircraft Window Blows Out Mid-Air ⁰⁰?#Portland | #Oregon
— R A W S A L E R T S (@rawsalerts) January 6, 2024
⁰A Forced emergency landing was made of Alaska Airlines Flight 1282 at Portland International Airport on Friday night. The flight, traveling… pic.twitter.com/nt0FwmPALE
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં ભારતીય વાહનોની ભારે માંગ, એક્સપોર્ટના આંકડા જોશો તો ચોંકી જશો
April 20, 2025 12:39 PMચીન ન કરે એટલું ઓછું....માણસો સાથે રોબટ્સે લગાવી 21 કિમીની દોડ, જુઓ વીડિયો
April 20, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech