જામનગર જિલ્લાના હોમગાર્ડઝમાં તાજેતરમાં પાંચ જેટલા ઓફિસરો નવનિયુક્ત થયા હતા, જેઓ પણ જેઓનો પિંપિંઇગ સેરેમનીનો કાર્યક્રમ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડર ના નેતૃત્વમાં જિલ્લા હોમગાર્ડ કચેરીમાં યોજવામાં આવ્યો હતો.
જામનગર જિલ્લા હોમગાર્ડઝમાં તાજેતરમાં નવનિયુક્ત ઓફિસરો પ્રધ્યુમનસિંહ ગોહિલ, યોગેશ જોશી, જીગ્નેશ ચૌહાણ, ચિરાગ મકવાણા અને સુહિત મેતા ની પિંપિઈંગ શેરેમનિ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ જિલ્લા હોમગાર્ડઝ કચેરી ખાતે યોજવામાં આવી હતી.
જેમાં નવી રેન્ક ધારણ કરેલા અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા, અને અધિકારીઓની જવાબદારીઓ વિષે જિલ્લા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉપરાંત દરેક હોમગાર્ડઝ સભ્યોને શિસ્ત અને અનુશાસનનો ચુસ્તપણે અમલ કરવા સુચનો કર્યા હતા.!આ ઉપરાંત આજે શહિદ દિવસ હોવાથી દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહિદો માટે બે મિનિટનું મૌન ધારણ કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.!આ તકે જિલ્લાના તમામ યુનિટના ઓફિસર કમાન્ડિંગ., સ્ટાફ ઓફિસરો., વહિવટી સ્ટાફ અને બહોળી સંખ્યામાં હોમગાર્ડઝ સભ્યો હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech