ભાજપ રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરસોત્તમભાઇ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તે રીતે અભદ્ર ભાષાનો ક્ષત્રિય સમાજ વિશે ટીપ્પણી કરતા ધ્રોલ રાજપૂત સંગઠ્ઠનો દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને મામલતદાર ધ્રોલને આવેદનપત્ર પાઠવ્યું હતું, આ સમયે હરધ્રોળ રાજપૂત સમાજ, રાજપૂત યુવા શક્તિ ગ્રુપ, કરણી સેના, ગજકેશરી ફાઉન્ડેશન ગ્રુપ, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સહિતની સંસ્થાઓના હોદ્દેદારો, સભ્યોએ પાલાની લોકસભાની ટીકીટ તાત્કાલિક રદ્દ કરી આ અંગે પોલીસ સ્ટેશનમાં તેમજ ચૂંટણી સમક્ષ ફરિયાદ દાખલ કરવા માંગણી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech