છેલ્લા કેટલાંક સમયી રાજકોટ જિલ્લામાં સતત અવર-જવર કરી રહેલા ગિરનાર અને કુંકાવાવ રેવન્યુ વિસ્તારમાં સિંહોનો હવે વધીને એકાદ વર્ષમાં જ રાજકોટ જિલ્લ ાનાં ગોંડલ અને જેતપુર પંકમાં કાયમી વસવાટ ઈ જાય તેવા નિર્દેશો ચિરાગ અમીન ના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જ ના દીપકસિંહ જાડેજા, જેતપુર રેન્જ ના મોરડીયા સહિત ની ટીમ દ્વારા પ્રયત્નો કરવાંમાં આવી રહ્યા છે. તાજેતર માંજ સરકાર દ્વારા રાજકોટ જિલ્લ ાનાં અમૂક તાલુકાઓનો બ્રૃહદ ગીરમાં સમાવેશ કરાયો છે. જેમાં ગોંડલ અને જેતપુર તાલુકાનો પણ સમાવેશ થાય છે.
સિંહો સ્થાયી થાય અને વિવિધ પ્રકાર ની વન વિભાગ ની યોજના ી ખેડૂતો ને પણ લાભ ઇ શકે છે જેમ કે કુવા બાંધવા, રાત્રી દરમિયાન પાણી વાળવા નું તું હોય તેને લઈને યોજના માં લાભ મળી શકે છે. ગોંડલ અને જેતપુર ના ગ્રામ્ય વિસ્તારોમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા શીબરો યોજવામાં આવી હતી.
ખાસ કરીને ગોંડલનાં રેવન્યુ ખંભાલીડા, ધરાળા, દેરડી (કુંભાજી) વિસ્તારમાં વારંવાર સિંહો આવી રહ્યા છે. હાલમાં જ છેલ્લા એકાદ માસ દરમ્યાન ગોંડલનાં ઉપરોકત વિસ્તારોમાં સિંહોની અવર-જવર ખૂબજ સક્રિય બની છે ત્યારે વન વિભાગનાં સૂત્રો એવો નિર્દેશ આપી રહ્યા છે. કે ગોંડલ પંકમાં વાતાવરણ ઉપરાંત સિંહોને પૂરતા પ્રમાણમાં ખોરાક પાણી ઉપલબ્ધ ઈ રહ્યા છે. જેી વધીને એકા’દ વર્ષમાં આ પંકમાં સિંહોનો કાયમી વસવાટ ઈ જાય તેવી પૂરી શકયતા વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. કોઈ વિસ્તારમાં, સિંહનો એક સો છ માસી, વધુ રહે તો તેનો ર્અ એવો ાય છે કે તેણે સંબંધીત સ્ળને કાયમી રહેઠાણ બની લિધુ છે.
ગોંડલનાં ખંભાલીડા જંગલ વિસ્તારમાં છેલ્લ ા સાત માસી સિંહની એક જોડીએ પડાવ નાંખ્યો છે અને આ સિંહ સાત માસી આ એક જ સ્ળે છે. કોઈક જ વાર આ સિંહ જેતપુરની બોર્ડર સુધી જાય છે. પરંતુ તુરંત ખંભાલિડા આવી જાય છે. આ બાબતનો ર્અ એવો યો કે આસિંહો એક ખંભાલિડાના જંગલને પોતાનાં કાયમી વસવાટ માટે પસંદ કરી લીધો છે. વનવિભાગનાં અધિકારીઓ એવો નિર્દેશ પણ આપે છે કે નજીકનાં સમયમાં જ આ સિંહ જોડીનો વિસ્તાર વધશે એટલે ખંભાલિડા પંકમાં સિંહોનો કાયમી વસવાટ ઈ જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુરના નાંદુરી સીમમાં ખેડુત વૃઘ્ધનું ઢીમ ઢાળી દીધુ
May 16, 2025 12:18 PMસિકકામાં શ્રમિક યુવાનને ધોકા-ઢીકાપાટુ વડે માર માર્યો
May 16, 2025 12:16 PMઅપહરણના કેસમાં ભોગ બનનાર તથા આરોપીને રાજસ્થાનથી શોધી કાઢતી જામનગર પોલીસ
May 16, 2025 12:13 PMરંગમતી નદીને ફરી રાજાશાહી કાળમાં લઇ જવાનો માસ્ટર પ્લાન
May 16, 2025 12:10 PMસોશ્યલ મિડીયા પર રાષ્ટ્ર વિરોધી ક્ધટેન્ટ ફેલાવતા શખ્સને પકડી લેતી જામનગર સાયબર ક્રાઇમ
May 16, 2025 12:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech