પ્રેગ્નન્ટ દીપિકાને જોવા લોકોની પડાપડી

  • March 01, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના પ્રી વેડિંગ સેરેમનીની જામનગરમાં ધૂમધામથી તૈયારીઓ થઈ રહી હતી. આજથી તેનો જશ્ન શરુ થઈ જશે. બોલીવુડ સ્ટાર્સ પણ અહીં આવી રહ્યા છે. શાહરુખ ખાનથી લઈને સલમાન ખાન અને રણબીર કપૂર પણ આ પ્રી વેડિંગ સેરેમનીમાં સામેલ થવા આવી પહોંચ્યા છે.

ગુજરાતના જામનગરમાં એરપોર્ટ પર પહોંચેલા રણબીર સિંહ અને દીપિકા પાદુકોણે પાપરાઝી સામે આવીને પોઝ આપ્યો હતો. બોલીવુડના સ્ટાર કપલ સફેદ ડ્રેસમાં ટ્વિનિંગ કરતા જોવા મળ્યા હતા.દીપિકા પાદુકોણે ગુરુવારે જ પોતાની પ્રેગ્નેન્સીના સમાચાર ફેન્સ સાથે શેર કર્યા હતા. પ્રેગ્નેન્સી બાદ દીપિકા પાદુકોણ પહેલી વાર મીડિયા સામે દેખાયા હતા.

અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના પ્રી વેડિંગ સેરેમની 1-3 માર્ચ સુધી ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના પ્રી વેડિંગ સેરેમનીમાં સ્ટાર્સની ધૂમ થવાની છે.આ લગ્નમાં દેશ વિદેશના મહેમાનો આવવાના શરુ થઈ ગયા છે. બોલીવુડ સ્ટાર્સને પહેલાથી જ અંબાણી પરિવાર સાથે ગાઢ સંબંધ રહ્યો છે.ત્યારે આવા સમયે બોલીવુડ સ્ટાર્સ સાથે હોલીવુડ સ્ટાર્સ પણ બોલાવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application