રાજ્યના જમીન દફતર કચેરીના વર્ગ-૩ના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ નિવેડો ન તા આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. જૂનાગઢ જિલ્લ ાના લેન્ડ રેકોર્ડ્ઝના કર્મચારીઓ પેનડાઉન કરી હડતાલમાં ઉતર્યા છે. ૧ ઓગસ્ટી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. કર્મીઓની હડતાલી કચેરીની કામગીરી ખોરંભે પડી છે અને અરજદારોને ધક્કા ઈ રહ્યા છે.
જૂનાગઢ જિલ્લ ા સહિત રાજ્યમાં કાર્યરત જમીન દફતર કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-૩ના ૧૬૦૦ સૌી વધુ કર્મચારીઓના પગાર, મુસાફરી ભથ્ું સહિતના પડતર પ્રશ્નો મામલે લેન્ડ રેકોર્ડ વર્ગ ત્રણ કર્મચારી મંડળ દ્વારા ૧ જુલાઈએ ગાંધીનગર સેટલમેન્ટ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અપાઈ હતી. અવારનવાર રજૂઆતો છતાં પણ કર્મીઓના પ્રશ્નોનો નિકાલ ન તા ૩૧ જુલાઈ સુધી જિલ્લ ાના ૫૦ સહિત રાજ્યના ૧૬૦૦ી વધારે વર્ગ-૩ના કર્મચારીઓ પેન ડાઉન કરી હડતાલ પર ઉતર્યા છે. કર્મચારીઓ કામગીરીી વિલીપ્ત રહેતા કચેરી સુમસામ લાગી રહી છે. નારાજ કર્મચારીઓ સરકારની કર્મચારીઓની માગણી પ્રત્યેની ઉદાસીનતા સામે બળાપો ઠાલવતા જોવા મળ્યા હતા.
આગામી તા.૩૧ જુલાઈ સુધી તમામ કર્મચારીઓ પેનડાઉન હડતાલ ચાલુ રાખશે તેમજ ૩૧ જુલાઈ સુધીમાં કર્મચારીઓની માગણીઓ નહીં સંતોષવામાં આવે તો ૧ ઓગસ્ટી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની પણ ચીમકી આપવામાં આવી છે. જમીન દફતર કચેરીના કર્મચારીઓની પેન ડાઉન હડતાલી અજાણ અરજદારોને ધક્કા યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમૂળીનાં ભેટ અને દાધોળીયા ગામેથી ૧૬ ની ખનિજ ચોરી ઝડપાઇ
May 14, 2025 11:57 AMનવયુગ વિદ્યાલય ખાતે દેશી રમતોત્સવના સમર કેમ્પમાં બાળકોને પડી મોજ
May 14, 2025 11:55 AMપોરબંદરમાં ગીર અને બરડાની કેરીના 7000 બોક્સ થી વધુ ની થઈ રહી છે આવક
May 14, 2025 11:53 AMવીજળીની સમસ્યા : રીબડા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ઉદ્યોગકારો એકત્ર થઈ કરી રજૂઆત
May 14, 2025 11:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech