ઓનલાઇન ફ્રોડના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને પેટીએમ પેમેન્ટ્સ બેંકે કરોડો ગ્રાહકોને ડેબિટ કાર્ડ સેફટીને લઈને ટીપ્સ જણાવી છે. પેટીએમ પેમેન્ટ્સ બેંકે આ અંગે તેના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વીટ કર્યું છે. તેના ટ્વિટમાં પેટીએમ પેમેન્ટ્સ બેંકે કહ્યું કે, તમે નવું ડેબિટ કાર્ડ મેળવો તો તરત જ તેની સલામતી સુનિશ્ચિત કરો. જો તમે આ નહીં કરો, તો તમે ફ્રોડનો ભોગ બની શકો છો અને તમારી બચત સ્પષ્ટ થઈ શકે છે.
#DebitCardSafety
— Paytm Payments Bank (@PaytmBank) February 26, 2021
Ensure to do these as soon as you receive your Debit Card ?
Stay vigilant, stay safe. pic.twitter.com/XGJ1z5ky6x
પેટીએમ પેમેન્ટ્સ બેંકે ટ્વીટમાં જણાવ્યું છે કે, ડેબિટ કાર્ડ મળતા પહેલા, મેનેજ કાર્ડ વિભાગમાં જાઓ અને કાર્ડ ટ્રાંઝેક્શન સેટિંગ્સ બદલો. તમે તમારા કાર્ડ પર કોઈપણ પ્રકારનાં ટ્રાંઝેક્શનની મંજૂરી આપી શકો છો અથવા નહીં પણ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationમોંઘા પડ્યા પિઝા : ડોમિનેઝ પિઝામાં સાઈબર એટેક : 10 લાખ કસ્ટમરના ક્રેડિટ કાર્ડની ડિટેલ ચોરાઈ
April 20, 2021 09:59 AMકચ્છમાં કોરોના કેર વચ્ચે વહીવટી તંત્ર ઘૂંટણિયે
April 20, 2021 09:39 AM