250 ખેડૂતોને ખરીદીમાં બોલાવેલ જેમાંથી 205 ખેડૂતોની મગફળી ખરીદાઈ
ટેકાના ભાવે ખરીદીમાં ૨૫૦ ખેડુતોને બોલાવેલ તેમાથી ૨૦૫ ખેડુતો ની મગફળી ખરીદ કરેલ અને માત્ર ત્રણ દિવસમાં પેમેન્ટ મળેલ છે. માર્કેટીંગ યાર્ડ - ધ્રોલ ખાતે નાફેડ તથા ગુજકોમોસોલ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ૨૫૦ ખેડુતોને મેસેઝ થી બોલાવેલ જેમાંથી ૨૦૫ ખેડુતોની મગફળીની ખરીદી કરવામાં આવેલ છે. ધ્રોલ તાલુકામાં ૭૦૦૦ થી વધુ ખેડુતોનું રજીસ્ટેશન થયેલ છે. ખરીદ કરેલ મગફળીના ખેડુતોને માત્ર ત્રણ દિવસમાં પેમેન્ટ મળી ગયેલ હોવાથી ખેડુતોમાં હર્ષની લાગણી ફેલાયેલ છે.તેમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ધ્રોલના સેક્રેટરીની યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાળકો માટે નાસ્તામાં બનાવો હેલ્ધી અને ટેસ્ટી પાલક પનીર રોલ
November 21, 2024 03:10 PMટ્રાન્સજેન્ડર મહિલા સાંસદ કયા બાથરૂમનો ઉપયોગ કરશે? આ પ્રશ્ન પર અમેરિકી સંસદમાં હોબાળો
November 21, 2024 03:09 PMરાજકોટની હવા શુધ્ધ બનાવવા મળેલી કરોડોની ગ્રાન્ટમાંથી દીવાલ, રૂમ, ટાંકો, વે–બ્રિજ બનાવ્યા!
November 21, 2024 02:57 PMદોરીવાળા બ્લાઉઝ છે આઉટ ડેટેડ,ટ્રાય કરો નવી ડિઝાઇનના બદલે બેકલેસ બ્લાઉઝ
November 21, 2024 02:56 PMહાર્ટ એટેકથી બે યુવક અને એક આધેડનું મૃત્યુ
November 21, 2024 02:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech