પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસના સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદરમાં ટ્રાફિક પોલીસ દ્વારા નરસંગટેકરી વિસ્તારમાં ટ્રાફિક અવેરનેસના સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ,જેમાં લોકો વાહન અકસ્માતનો ભોગ ન બને અને વાહન અકસ્માત ન સર્જાય તે માટે વાહનચાલકો અને લોકોને હેલ્મેટ, સીટ બેલ્ટ, સેલફોન, વાહનની ગતિમર્યાદા, લાયસન્સ, વિમો વગેરે ડોક્યુમેન્ટ બાબતે અને રોગસાઈડમાં વાહન ન ચલાવવા માટે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે તેમજ ગુડસમરીટન યોજના બાબતે વિગતવાર કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ તેમજ માર્ગ સલામતી માટેના સોનેરી નિયમોની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech