પલક તિવારી વેકેશન એન્જોય કરવાના મુડમાં

  • February 10, 2024 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વેકેશન મૂડમાં શ્વેતાની લાડલી પલક તિવારી  જોવા મળી હતી. ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની લાડકી દીકરી પલક તિવારી ઘણીવાર વેકેશન એન્જોય કરતી જોવા મળે છે અને આ દરમિયાન તે ફરી એકવાર ફરવા નીકળી છે. આ તસવીરોમાં પલક તિવારી મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે.પલક તિવારી અલગ-અલગ મૂડમાં પોઝ આપીને ચાહકોને દિવાના બનાવ્યા છે અને લોકો પૂછી રહ્યા છે કે આ ક્યાં સ્થળો છે,  તસવીરો શેર કરતી વખતે, પલક તિવારીએ તેમને કેપ્શન આપ્યું છે. 

પલક તિવારીની આ તસવીરો પર તેના લાખો ચાહકો આફરીન છે.આ ફોટામાં પલક તિવારી જીન્સ અને બ્લુ ઓફ શોલ્ડર ટોપમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. પલક તિવારી અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે.આ પહેલા પલક તિવારી ટ્રેડિશનલ લૂકમાં પણ જોવા મળી હતી. જે ચાહકોને ખૂબ પસંદ આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application