પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ભારતથી હવે ફફડી રહ્યું છે અને તેને ડર છે કે ભારત તેના પર હવાઈ હુમલો કરી શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાને સ્કાર્દુ એરબેઝને સક્રિય કર્યું છે અને તેના લડાકુ વિમાનો ખૂબ જ નીચે ઉડતા જોવા મળી રહ્યા છે.
ક્યાં ફાઈટર જેટ તૈનાત કરવામાં આવ્યા?
પાકિસ્તાને દક્ષિણ સેક્ટરમાં ફાઇટર જેટ તૈનાત કર્યા છે. પાકિસ્તાને દક્ષિણ સેક્ટરમાં ચીનના J-10, JF-17, F-16 ફાઇટર જેટ તૈનાત કર્યા છે. પાકિસ્તાનને કરાચી બંદર પર હુમલાનો ડર છે, જેને તેની જીવાદોરી કહેવામાં આવે છે.
ભારતની ગતિવિધિઓથી ડરી ગઈ પાકિસ્તાની સેના
પાકિસ્તાની સેના પણ ભારતની ગતિવિધિઓથી ડરી ગઈ છે. પાકિસ્તાને સરહદી વિસ્તાર તરફ સેનાના ટ્રકો મોકલી દીધા છે. સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની સૈનિકોની ગતિવિધિઓ વધી ગઈ છે. પાકિસ્તાની સૈનિકો અને શસ્ત્રોનો જથ્થો સરહદ તરફ મોકલવામાં આવ્યો છે. પાકિસ્તાની સેના ભારતીય સેનાની કાર્યવાહીથી ડરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યારી ડેમ નજીક અકસ્માત સર્જી નાસી રહેતા કારચાલકનો પીછો કરી લોકોએ દંડાવાળી કરી, જુઓ Video...
April 28, 2025 05:39 PMજામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા મહારેલીનું આયોજન
April 28, 2025 05:35 PMહળવદ:ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે તંત્રની અણ આવડતને લીધે હજારો લિટર પાણીનો વેડફાટ
April 28, 2025 05:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech