પાકિસ્તાનના અરશદ નદીમે ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો અને બીજા પ્રયાસમાં 92.97 મીટરનો થ્રો કર્યો અને ટોચના સ્થાને પહોંચ્યો છે. જ્યારે નીરજ ચોપરાએ 89.45 મીટરનો થ્રો કર્યો છે.
નદીમે 90 મીટરથી વધુનો કર્યો થ્રો
પાકિસ્તાનના અરશદ નદીમે ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો અને બીજા પ્રયાસમાં 92.97 મીટરનો થ્રો કર્યો અને ટોચના સ્થાને પહોંચી ગયો. અગાઉ ઓલિમ્પિકમાં સર્વશ્રેષ્ઠ થ્રો 90.57 હતો. આ રેકોર્ડ નોર્વેના એન્ડ્રેસ થોર્કિલ્ડસનના નામે હતો.
નીરજ ચોપરા બીજા નંબર પર
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ બીજા પ્રયાસમાં 89.45 મીટરના થ્રો સાથે શાનદાર પ્રદર્શન કર્યું અને તે અરશદ નદીમ પછી બીજા સ્થાને છે.
આજે પેરિસ ઓલિમ્પિક 2024નો 13મો દિવસ એટલે કે 8મી ઓગસ્ટ છે. ભારતે અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા છે. નીરજ ચોપરાએ મંગળવારે ગ્રુપ-બી ક્વોલિફિકેશનના પ્રથમ પ્રયાસમાં 89.34 મીટરનો શાનદાર થ્રો કરીને પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને આજે તે ફાઇનલ મેચ રમ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખોડલધામ અને સરદારધામ વચ્ચે કોઈ વિવાદ નથી, નરેશભાઇ જયંતિભાઇને મળશે : હસમુખ લુણાગરિયા
November 26, 2024 11:34 AMજયંતિ સરધારા પર હુમલાની ઘટના મામલે સમસ્ત પાટીદાર સમાજના આગેવાન મુકેશ મેરજાનું નિવેદન
November 26, 2024 11:29 AMવોર્ડ નં. 14ની બુથ સમિતિની રચના કરી સરઘસ કઢાયું
November 26, 2024 11:29 AMહળવદમાં જુગાર રમતા ૧૮ શખસો લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં ઝડપાયા
November 26, 2024 11:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech