રાજકોટ મહાપાલિકા તંત્રએ શહેરના વિવિધ ડામર રોડ ઉપરના ખાડાઓ રિપેર કરવાને બદલે ખુલા મૂકી રાખીને હાલમાં સિટી બ્યુટીફીકેશન માટે રોડ ડિવાઇડર ઉપર કલરકામ અને ઓવરબ્રિજની દિવાલે ચિત્રકામ શ કરવામાં આવતા શહેરીજનો આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા છે. લોક ફરિયાદો હોય તેવા, નજરે સામે દેખાય તેવા અને ટોપ પ્રયોરિટીમાં જરી હોય તેવા મેન્ટેનન્સના કામો કરવાને બદલે કલરકામ અને ચિત્રકામ શ કરતાં ઇજનેરી આવડત અને દાનત ઉપર સવાલો ઉઠી રહ્યા છે.
વિશેષમાં મ્યુનિ.ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્રારા ચલાવવામાં આવી રહેલી સીટી બ્યુટીફીકેશન ઝુંબેશ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ત્રણેય ઝોનમાં જુદા–જુદા વિસ્તાર અને રોડ ઉપર કામગીરી ચાલી રહી છે. જેમાં ત્રણેય ઝોનમાં વોર્ડ વાઈઝ ટીમો બનાવી રોડની સઘન સાફ–સફાઇ, ફટપાથ રીપેરીંગ, ડીવાઈર રીપેરીંગ, વોલ પેઇન્ટિંગ, થર્મેાપ્લાસ્ટ પટ્ટા–ઝીબ્રા ક્રોસીંગની કામગીરી કરવામાં આવી રહી છે. પે એન્ડ યુઝ ટોઇલેટમાં ભીત ચિત્રો દોરવાની, રાત્રી સફાઈ દરમ્યાન સ્વીપર મશીન દ્રારા સફાઈની, ડીવાઇડરને કલરકામની, મેઇન રોડ પર રોડ ડીવાઇડરમાં સફાઇ તેમજ પાણી આપવાનું કામ ચાલુ છે. તદઉપરાંત બીઆરટીએસ ટ ઉપર રેલીંગને પ્રાઇમર કલર કામ કરવામાં આવી રહ્યું છે.યારે રોશની શાખા દ્રારા શહેરના મેઇન રોડ અને ગાર્ડનમાં રહેલા સ્ટ્રીટ લાઇટના પોલને કલરકામ કરવાની કામગીરી ચાલુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech