ગૌ વંશને કતલ તથા ગૌ માસની હેરાફેરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ની હેરા ફેરી થતી હોવાની માહિતી હળવદ પોલીસ બજરગં દળ અને વિશ્વ હિન્દુ પરિષદને સંયુકત બાતમી મળી હતી કે કચ્છ થી પીકપ વાનમૂ મૂંગા પશુ ભરેલી ગાડી અમદાવાદ કતલખાને લય જવામાં આવી રહ્યા છે તેવી પાકી બાતમી હતી જેના આધારે હળવદ સરા ચોકડી પાસે જીવ સટોસટીના ખેલ જેવા દ્રશ્યો ફિલ્મી ઢબે ટાટા પીકઅપ નો પીછો કરી કેરેટ નીચે કુતા પુર્વક બાંધેલા ૧૦ મૂંગા પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. ટાટા પીકપ ગાડી લઈને જતા બન્ને શખ્સોને દબોચી હળવદ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
હળવદ પોલીસ વીએચપી બજરંગદળના સંયુકત બાતમીના આધારે સરા ચોકડી પાસે. જીજે૦૧ઈટી ૪૨૮૦ ટાટા પીકમાં કેરેટ આડમાં આધાર પુરાવા વગર ગેરકાયદેસર પાસ પરમીટ વીના ભેંસ( પાડા)નગં ૧૦ નગં ક્રુરતા પૂર્વક દોરડાં વડે બાંધીને ભરી ધાસચારો કે પાણીની સગવડતા વીના લઇ ગાડીના ડ્રાઈવર જાવેદખાન ઈકબાલખાન મુસ્લિમ રહે.બોમ્બે હોટલ,નારોલ ચોકડી અમદાવાદ,મુળ ઉત્તર પ્રદેશ, નદીમભાઈ સીદીક ભાઈ મેવાતી જાતે મુસ્લિમ ઉંમર વર્ષ ૨૯ રહે. રસી નું કારખાનું રામ રહીમ નગર બહેરામપુરા મેલડી માંતાજી ના મંદિર પાસે અમદાવાદ, બન્ને શખ્સો ને ઝડપી લીધા હતા,કબ્જે કરેલ ૧૦ (પાંડાઓ) જીવીત અબોલ પશુઓ શ્રી રામ ગૌશાળા ખાતે મોકલી આપવામાં આવેલ બન્ને ઇસમો વિદ્ધ હળવદ પો.સ્ટે. કીરણ પંડા નોંધાવેલી ફરીયાદ આધારે પોલીસે એ બન્ને શખ્સો વિદ્ધ ધી ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ, ધી ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમની કલમ તથા પ્રાણી ક્રુરતા અધિનિયમની કલમ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મિશન પાર પાડવા હળવદ વિશ્વ હિન્દુ પરિષદ,બજરગં દળ, અને હળવદ પોલીસ પ્રશંસનીય કામગીરી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવીજળીની સમસ્યા : રીબડા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ઉદ્યોગકારો એકત્ર થઈ કરી રજૂઆત
May 14, 2025 11:52 AMરાજકોટ : બહુમાળી ભવન ખાતે જાતિના દાખલા અને નોન ક્રિમિલિયર સર્ટિ કઢાવવા લાંબી કતાર
May 14, 2025 11:38 AMસબકા અપના અપના નોર્મલ : આમીરની નવી ફિલ્મ 'સિતારે જમીન પર'નું ટ્રેલર આઉટ
May 14, 2025 11:35 AMરાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે હડતાળ સમેટાઈ
May 14, 2025 11:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech