અગાઉ રાજકોટમાં ફરજ બજાવી ચૂકેલા હાલમાંં મહેસાણામાં ફરજ બજાવનાર પીએસઆઇ જે.કે.ગઢવીની કામગીરીની કદરરૂપે પીઆઇ તરીકે બઢતી આપવામાં આવી છે.મૂળ જામનગરના જાંબુડા ગામના વતની જે.કે.ગઢવી વર્ષ ૨૦૧૩ માં કોન્સ્ટેબલ તરીકે પોલીસમાં જોડાયા બાદ વર્ષ ૨૦૧૬ માં તેમને પીએસઆઇ તરીકે પ્રમોશન મળ્યું હતું.પીએસઆઇ તરીકે તેમણે રાજકોટમાં થોરાળા,આજીડેમ પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી મહત્વની કામગીરી કરી હતી. બાદમાં તેમની મહેસાણા ખાતે બદલી થઇ હતી.દરમિયાન તેમની નિષ્ઠાપૂર્વકની ફરજને ધ્યાને લઇ પીઆઇ તરીકે બઢતી આપવામાં આવી છે.હાલ તેઓને મહેસાણામાં જ પોસ્ટીંગ અપાયું છે.જે.કે.ગઢવીને પીઆઇ તરીકે બઢતી મળતા તેમના માતા જશુબેન ગઢવી અને ભાઇ મયુરભાઇ ગઢવી ઉપરાંત ગઢવી સમાજમાં ગૌરવની લાગણી અનુભવી છે.પીઆઇ તરીકે પ્રમોશન મેળવનાર જે.કે.ગઢવીને તેમના બહોળા મિત્ર વર્તુળ અને સાથી કર્મચારી દ્વારા તેમના મોબાઇલ નં. ૭૦૬૯૨ ૫૮૨૫૮ ઉપર શુભકામના પાઠવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech