PM નરેન્દ્ર મોદીએ દેશમાં વેક્સિનેશનની સ્થિતિ અને કોરોનાની સ્થિતિ અંગે બેઠક યોજી

  • June 26, 2021 11:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે કોરોનાના ડેલ્ટા+વેરિએન્ટના કેસ જોવા મળ્યા છે...દેશમાં કોરોનાના ડેલ્ટા+વેરિએન્ટના વધી રહેલા જોખમને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠક યોજી હતી...આ બેઠકમાં વેક્સિનેશનની સ્થિતિ અને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી...સાથે સાથે વેક્સિનેશન ડ્રાઈવની પણ સમીક્ષા કરવામાં આવી હતી...આ બેઠકમાં PMOના અધિકારીઓ, સ્વાસ્થ્ય સચિવ અને નીતિ આયોગના સભ્ય ડૉ.વીકે પોલ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા...આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ મારફતે યોજાઈ હતી...મીડિયા અહેવાલ પ્રમાણે વડાપ્રધાને ડિસેમ્બર સુધી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન લગાવવાનો લક્ષ્ય નક્કી કર્યો છે...અને સાથે તેમણે ખાતરી આપી હતી કે ત્યા સુધીમાં દેશમાં પૂરતા પ્રમાણમાં કોરોનાના ડોઝ હશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021