બીજેપી હેડક્વાર્ટરમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, G-20 ની સફળતા બદલ વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા

  • September 13, 2023 10:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સાંજે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં G-20 સમિટના સફળ આયોજન માટે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજેપી અધ્યક્ષ નડ્ડાએ સૌથી પહેલા વડાપ્રધાન મોદીને ફૂલોનો ગુચ્છો મોકલ્યો હતો. આ પ્રસંગે ભાજપના કાર્યકર્તાઓ જોવા મળી શકે છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે સાંજે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે આ સ્થિતિમાં G-20 સમિટના સફળ આયોજન માટે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


ફૂલોની વર્ષા સાથે કરાયું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો બીજેપી હેડક્વાર્ટર પહોંચતાની સાથે જ તેમનું ફૂલોની વર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફૂલોનો ગુચ્છો આપી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ભાજપના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને પાર્ટીના અન્ય નેતાઓ બીજેપી હેડક્વાર્ટરમાં હાજર હતા. હકીકતમાં G-20 સમિટના સફળ આયોજન બદલ વડાપ્રધાન મોદીનું બીજેપી હેડક્વાર્ટરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application