પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા. અહીં તેઓ વાયુસેનાના કર્મચારીઓને મળ્યા. પીએમ મોદી આજે સવારે 7 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટથી ઉડાન ભરીને પંજાબના જલંધરમાં આદમપુર એરબેઝ પહોંચ્યા. પીએમ મોદી અહીં 1 કલાક રોકાયા અને વાયુસેનાના કર્મચારીઓને મળ્યા. તસવીરોમાં પ્રધાનમંત્રી મોદી વાયુસેનાના કર્મચારીઓ સાથે જોવા મળે છે.
આદમપુર એરબેઝ પર પીએમ મોદી સૈનિકો સાથે હસતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાને ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર ફેલાવતા કહ્યું હતું કે તેમણે પોતાના હુમલામાં ભારતના આદમપુર એરબેઝને ઉડાવી દીધો હતો.
પરંતુ વડાપ્રધાનનું વિમાન આદમપુર એરબેઝ પર ઉતર્યા પછી, તે સાબિત થયું કે પાકિસ્તાનનો આ દાવો સંપૂર્ણપણે ખોટો હતો. કારણ કે ભારતના સૌથી VVIPનું વિમાન આ એરબેઝ પર સફળતાપૂર્વક ઉતર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech